તમારા બ્લોગનું શીર્ષક આકર્ષક બનાવો.


તમારા બ્લોગનું શીર્ષક આકર્ષક બનાવો. 


સૌ પ્રથમ નીચેની લિંક પર કરી ત્યાં તમારા બ્લોગનું શીર્ષક લખો
http://cooltext.com/
http://cooltext.com/Render-Image?RenderID=684801660
ત્યાર બાદ તેને જેપીઈજીમાં સેવ કરવા માટે જેપીઈજી પસંદ કરો.  Render Logo પર ક્લિક કરો. નવું પેઈજ ખુલશે. તેમાં Download Image પર ક્લિક કરી ડાઉનલોડ કરી સેવ કરો.

હવે તમારા બ્લોગમાં ડેશબોર્ડ પર જઈ ડિજાઈન પર જાઓ.નેવીબારની નીચે શીર્ષક પર તમે ડાઉનલોડ કરેલી ઈમેજ સેટ કરો.
આમના દ્વારા પોસ્ટ કરેલા dnvpviradiya@ymail.com પર 11:44 PM

હવે તમારા બ્લોગમાં ડેશબોર્ડ પર જઈ ડિજાઈન પર જાઓ.નેવીબારની નીચે શીર્ષક પર તમે ડાઉનલોડ કરેલી ઈમેજ સેટ કરો.


આમના દ્વારા પોસ્ટ કરેલા dnvpviradiya@ymail.com પર 11:44 PM

No comments:

Post a Comment