MS Officeથી PDF ફાઈલ કેવી રીતે બનાવશો ?


MS Officeથી PDF ફાઈલ કેવી રીતે બનાવશો ?


  કમલેશ ઝાપડિયા
  મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?
  નીચેના સ્ટેપ અનુસરો.
1.       સૌ પ્રથમ એક નાનકડો સોફ્ટવેર ડાઉનલોડ કરવા http://download.microsoft.com/download/f/4/b/f4bfd843-a0b6-4031-aa98-0a3db7403d0f/SaveAsPDFandXPS.exeઆ લિંક પર જાઓ અને આ સોફટવેર મેળવો .(933kb)
2.       એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
3.       નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઓફિસ શરું કરી PDFમાં સેવ કરો.




૨૦૦૭ની ઓફિસમાં અને ૨૦૧૦ની ઓફિસમાં શક્ય છે.


આ ટ્રીક્સ કેવી લાગી? તમારો પ્રતિભાવ આપશો.




No comments:

Post a Comment