Sunday, 21 July 2013

કમ્પ્યુટર મેજીક

કમ્પ્યુટરમાં કેટલીક વેબસાઈટ બ્લોક કરવાની ટીપ્સ:

આજકાલ ઘરે જ કોમ્પ્યુટર માં ઈન્ટરનેટ હોવાથી બાળકો મોટાભાગનો સમય ઈન્ટરનેટ પર વિતાવે છે આથી ટેકનીકલ નથી તેવા વાલીઓને તેમની ઓનલાઈન સેફટી ની ચિંતા નિરંતર સતાવ્યા કરે છે. ફેસબુક અને ઓરકુટ જેવી સોસીઅલ વેબસાઈટમાં તેઓ મોટાભાગનો સમય વેડફી નાખે છે અને ઘણી વખત અજાણ્યા લોકો સુધી પર્સનલ ઇન્ફોર્મેશન પહોચાડી દે છે જે ઘણી વખત ઘણું નુકશાન કરી શકે છે. આ સિવાય બીજી હાનીકારક વેબસાઈટ નું લીસ્ટ હશે જેનાથી વાલીઓ તેમના બાળકોને દુર રાખવા માંગતા હશે આવી વેબસાઈટ કઈ રીતે બ્લોક કરવી તેનું કોઈ નોલેજ હોતું નથી. નેની અને નોર્ટન ઈન્ટરનેટ સિક્યુરીટી જેવા સોફ્ટવેર ઉપલબ્ધ છે પરંતુ તે ફ્રી નથી.  અહી પ્રસ્તુત છે થોડી ટીપ્સ જેથી હાનીકારક વેબસાઈટ ઘરના કોમ્યુટરમાં બ્લોક કરી શકાય અને બાળકોને આવી વેબસાઈટ થી દુર રાખી શકાય અને તેના માટે કોઈ સોફ્ટવેર ખરીદવાની કે કઈ ડાઉનલોડ કરવાની જરૂર નથી.

હવે આપણે જોઈએ કે કોઈપણ જાતના સોફ્ટવેર વગર ઘરના કોમ્પ્યુટરમાં કોઈપણ વેબસાઈટ કેવી રીતેબ્લોક કરાય:

૧.  સ્ટાર્ટ બટન ક્લિક કરો અને રન પર ક્લિક કરો. હવે નીચેની લાઈન કોપી કરો અને રન માં પેસ્ટ કરી એન્ટરનું બટન દબાવો

notepad c:\WINDOWS\system32\drivers\etc\hosts

૨. હવે તમારી સ્ક્રીન પર એક નોટપેડ ખુલીગયું હશે અને તેમાં કોઈ સ્ક્રીપ્ટ જેવી ભાષા છે. ચિંતા ના કરો અને છેલ્લી લાઈન પર છેલ્લા અક્ષર પર આવો અને એન્ટર કરો. હવે નીચેની પ્રમાણે ટાઇપ કરો

127.0.0.1 orkut.com

127.0.0.1 facebook.com

127.0.0.1 myspace.com

ફાઈલ ને સેવ કરો અને બંધ કરી દો. બસ.. હવે ઉપર લખેલી કોઈ પણ વેબસાઈટ તમારા કોમ્પ્યુટર પર નહિ ખુલે. અને આ ટેકનીક થી તમે ઈચ્છો તેટલી વેબસાઈટ બ્લોક કરી શકો છો. અને હવે બ્લોક કરેલી વેબસાઈટ ને અનબ્લોક કરવી હોય કે ફરીથી ખોલવી હોય તો આ ફાઈલ ફરીથી ખોલો અને એ વેબસાઈટ વળી લાઈન હટાવી દો.

પરંતુ યાદ રાખો, આજના બાળકો ઘણાજ સ્માર્ટ હોય છે. બ્લોક કરાયેલી વેબસાઈટ ને ઓપન કરવાના ઘણી ટ્રીક ઉપલબ્ધ છે. આવી ટ્રીક્સ ખુબજ જલ્દી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેથી તે ટ્રીક્સ પણ તમે બ્લોક કરી શકો.

કમ્પ્યુટરને ૧ સેકન્ડમાં બંધ કરો
ટાસ્કબાર રાઈટ ક્લિક કરો
taskmanager સિલેક્ટ કરો.
shutdown પર ક્લિક કરો.
હવે, કન્ટ્રોલ કી દબાવી રાખો અને Turnoff પર ક્લિક કરો.
અત્યારે જ અજમાવી જુઓ.!!!!!!!!!!!નોંધ: આ યુક્તિનો ઉપયોગ વારંવાર ન કરવો કારણકે, આમ કરવાથી તમારું PC setting સેવ કરતુ નથી.જયારે હેંગ થાય ત્યારે આ ટ્રીક અજમાવી શકાય છે.

બૂટેબલ પેનડ્રાઈવ બનાવો
bootable pendrive બનાવવા માટે તમારી પાસે 4GB pendrive (windows7 માટે) અને 2GB pendrive (win xp માટે) જરૂરી છે.
જરૂરી વસ્તુઓ
Windows 7 or Vista ISO
4GB pendrive (windows7 માટે
2GB pendrive (win xp માટે)
૧૫ મિનીટ ફ્રી સમય.
રીત
સૌ પ્રથમ pendrive ઇન્સર્ટ કરો.
તેને ફોરમેટ કરી દો.
હવે wintoflash નામનો સોફ્ટવેર અહી ક્લિક કરી ડાઉનલોડ કરો.
સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને રન કરો.
હવે windows DVD ઇન્સર્ટ કરો. (make sure that your USB drive letter is correct).
create બટન પર ક્લિક કરો.
૧૦થી૧૫ મિનીટ વેઇટ કરો.
તમારી pendrive windows સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે રેડી છે.

ફોલ્ડરની જાદુઈ દુનિયા

તમારા PC પર નામ વગરનું ફોલ્ડર બનાવવાની રીત:
એક નવું ફોલ્ડર બનાવો.
F2 દબાવો.
press Alt +૦૧૬૦ અથવા Alt +૨૫૫
પ્રેસ એન્ટર
અભિનંદન!!! તમે નામ વગરનું ફોલ્ડર બનાવ્યું છે !!!

હવે આપણે આઇકોન વગરના ફોલ્ડર બનાવતા શીખીએ
Right Click ઓન ફોલ્ડર
property
costomize
change icon >
૧૧ વખત જમણી એરો કી દબાવો>
બ્લેન્ક આઇકોન સિલેક્ટ કરો.>ok

ઉપયોગી રન કમાન્ડ

Go > Start Menu> Run> then type commond

0) cmd - comand prompt
1) compmgmt.msc - for computer managent
2) devmgmt.msc - device manager
3) regedit - registry editor
4) msconfig - system configuratn utility . . .
5) compmgmt.msc - Computer management
6) devmgmt.msc - Device manager
7) diskmgmt.msc - Disk management
8) dfrg.msc - Disk defrag
9) eventvwr.msc - Event viewer
10) fsmgmt.msc - Shared folders
11) gpedit.msc - Group policies
12) lusrmgr.msc - Local users and groups
13) perfmon.msc - Performance monitor
14) rsop.msc - Resultant set of policies
15) secpol.msc - Local security settings
16) services.msc - Various Services
17) msinfo32 - System Information
18) sysedit - System Edit
19) win.ini - windows loading information(also system.ini)
20) winver _ Shows current version of windows
21) calc - calculator

કમ્પ્યુટર પર લખાણને અવાજમાં ફેરવો

GO2
>RUN
>type
control speech

Write Any Text it'll be converted to Voice.

ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો.

હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર જોવા મળતું હોય છે, જો કે ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે તેની સ્પીડ માં વધારો કરવો હોય તો આ માટેની એક ઉપાય છે તો આ માટે નીચેની પ્રોસેસ કરો .
૧. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો
૫. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને ૦% કરી દો ( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે. બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.

નેટસેટર/ડોન્ગલનો સોફ્ટવેર

Mobile Partner 23.001.07.12.910
Download Links

1. With Windows,MAC and Linux VersionUTPS23.001.07.12.910_MAC_LNX.zip ( 69.22 MB )

2. With Windows and Linux Version UTPS23.001.07.12.910_LNX.zip ( 36.95 MB )

Avast ફ્રી એન્ટીવાયરસ ટ્રિક 1year

Avast Free Antivirus
With 1 Year Free Licence
સૌપ્રથમ નીચેના બટન પર ક્લિક કરીને અવસ્ત એન્ટીવાયરસ ડાઉનલોડ કરી લો.અને ઇન્સ્ટોલ કરો.
(ફ્રી એન્ટીવાયરસ ડાઉનલોડ કરવો)

ડાઉનલોડ

હવે અપડેટ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.અને ઇન્સ્ટોલ કરો.

ડાઉનલોડ

હવે આપનોએન્ટીવાયરસ સોફ્ટવેર ૧ મહિના માટે રજીસ્ટર્ડ થઇ ગયો છે(એટલે કે ટ્રાયલ પેક).

૧ વર્ષનું લાયસન્સ મેળવવા માટે નીચેના સ્ટેપ અનુસરો.
૧)નીચેની લીંક પર ક્લિક કરો.અને ફોર્મ ભરો.(તમારું સાચું ઈ-મેઈલ એડ્રેસ એન્ટર કરવું)Avast Free Antivirus registration page
૨)ફોર્મ ભર્યા બાદRegister For Free Lic. Key પર ક્લિક કરો.
૩)તમારું મેઈલ એડ્રેસ ચેક કરો.અને કી ડાઉનલોડ કરો.
૪)હવે એન્ટીવાયરસ રન કરો.
૫)Maintenance>>Registration
૬)click Insert the license key
૭)Browse The File And Insert
Congratulation
You Have Done!!!!!

તમારા બ્લોગમાં ડ્રોપ-ડાઉન મેનુ કેવી રીતે બનાવશો ?

આ માટે તમારે નીચે મુજબના સ્ટેપ અનુસરો.
૧. સૌપ્રથમ તમારૂ ડેશબોર્ડ ખોલી લેઆઉટમાં જાઓ.
૨. લે-આઉટમાં કોઈપણ જગ્યાએથી એક ગેજેટ ઉમેરો પર ક્લિક કરો.
૩. ખુલેલા લીસ્ટમાંથી HTML/JAVA સ્ક્રીપ્ટ વાળો ઓપ્શન પસંદ કરી તેના પર ક્લિક કરો.
૪. મથાળું કોરું રાખો પણ નીચેની જગ્યા પર નીચે આપેલો CODE કોપી કરી પેસ્ટ કરી લો.
૫.#ની જગ્યાએ તમારા પેજની લીંક પેસ્ટ કરો.
૬.યોગ્ય જગ્યાએ મેનુનું નામ આપો. નીચેનાં બોક્ષમાંથી કોડ કોપી કરવા માટે આપના બ્રાઉઝરની જાવાસ્ક્રીપ્ટ ડિસેબલ કરી કોડ સિલેક્ટ કરો અનેરાઈટ ક્લિક કરી કોપી કરો.ત્યારબાદ જાવાસ્ક્રીપ્ટ ઇનેબલ કરી દો.અને પછી કોડ પેસ્ટ કરો.
-:CODE:-

LINK1

LINK2

LINK3

Link4

LINK5

LINK2 ITEM 1

LINK2 ITEM 2

LINK2 ITEM 2.1

LINK2 ITEM 2.2

LINK2 ITEM 3

LINK2 ITEM 3.1

LINK2 ITEM 4

LINK3 ITEM 1

LINK3 ITEM 2

LINK3 ITEM 3

LINK3 ITEM 3.1

LINK3 ITEM 3.2

LINK3 ITEM 3.3

LINK3 ITEM 3.4

LINK3 ITEM 4

LINK3 ITEM 5

LINK3 ITEM 5.1

LINK3 ITEM 5.2

LINK3 ITEM 5.2 1

LINK3 ITEM 5.2 2

LINK3 ITEM 5.2 3

LINK3 ITEM 6

LINK5 ITEM 1

LINK5 ITEM 2

LINK5 ITEM 3

LINK5 ITEM 4

LINK5 ITEM 5

LINUX OS

નમસ્કાર મિત્રો,

જો તમે વર્ષોથી‌ કોમ્પ્યુટર વાપરતા હોય અને હવે તમે તેનાથી કંટાળ્યા હોય તો એક નવો જ અનુભવ લેવા માટે એ કરો જે મેં બે દીવસ પહેલા કર્યુ – LINUX (UBUNTU 10.10)

આમ તો મારી જેમ બધા જ લીનક્સ નામથી જ દુર ભાગતા હોય છે, જેનું મુળ કારણ છે તેના પ્રત્યેની માન્યતાઓ. આજથી બે વર્ષ પહેલા મેં Ubuntu, Fedora અને Redhat આ ત્રણેય OS મારા લેપટોપ પર ઇન્સ્ટોલ કરેલી પણ વિન્ડોઝ OS નો ઉપયોગ કરતા હોવાના કારણે તેની અંદર કંઇ ખબર પડી નહી, સિવાય કે તેમાં આપવામાં‌ આવેલી Games અફલાતુન છે. ઉપરથી તેની અંદર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા એટલે માથાનો દુખાવો. ટૂંકમાં Not For Us.પણ, બે દીવસ પહેલા અચાનક ફરીથી‌ Linux નું ભુત જાગ્યુ. સૌથી પહેલા તો ગુગલ ઉપર થોડુંક ગુગલીંગ કર્યુ. Amazing, ચારેય બાજુ એ જ જોવા મળશે – Comparing Windows 7 with Ubuntu 10.10. Surprise, પણ દરેક Comparison નો અંત એ જ કે – Ubuntu is the best than Windows 7 and Mac OS X both. આ ઉપરાંત Windows 7, Ubuntu અને Mac OS X આ ત્રણેય OS પર કરવામાં આવેલા ટેસ્ટ જોશો તો દરેક ટેસ્ટમાં Ubuntu નો નંબર જ પહેલો આવે છે. અને સૌથી ખાસ વાત એ કે Ubuntu અને તેના દરેક Software બીલકુલ free છે અને દરેક લગભગ દરરોજ અપડેટ થાય છે. Ubuntu પોતે (ફરજીયાત) દર ૬ મહીને તેના નવા વર્ઝન સાથે આવે છે.આ પછી તરત જ www.ubuntu.com ની‌ મુલાકાત લીધી અને Latest Ver. ડાઉનલોડ કર્યુ. ઇન્સ્ટોલેશન માટેનો સમય ફક્ત ૩૦

Tuesday, 16 July 2013

સોફ્ટવેર

આ લિંક પરથી તમે ચેશ ડાઉનલોડ કરી શકશો  1.https://sites.google.com/site/edu4gujarat/documents/Chess.zip?attredirects=0&d=1

http://www.myrealgames.com/files/funny-chess.exe

ચિત્રની પઝલ બનાવી આપતો સોફ્ટવેર

મિત્રોઅભ્‍યાસક્રમના આ બ્‍લોગ થકી મળી રહ્યા છીએ. તમે આવી પઝલ કયારેક રમ્‍યા હશો. અને  https://sites.google.com/site/edu4gujarat/documents/fnf06.zip?attredirects=0&d=1 આ લિંક પરથી  ડાઉનલોડ કરો ને રમો. અને તેવી તમારા ચિત્રોની પઝલો બનાવો. EXE ફાઇલ તૈયાર થશે. તમે ચિત્ર સાથે સંગીત ઉમેરી શકશો. આવી ઘ‍ણી પઝલો બનાવીને તમારા વિદ્યાર્થીને આપી શકો છો. 6.89 mbનો સોફ્ટવેર છે. પઝલ બન્‍યા પછી ચિત્રના એવા કટકા બનશે કે ખુદ તમારા માટે પણ ચેલેન્‍જ બનશે. પઝલ રમતી વખતે જે તે ચિત્રના ટુકડા પર રાઇટ ક્લિક કરશો એટલે ક્લોકવાઇઝ ફરશે. જેથી તમે સરળતાથી રમી શકશો. તો નીચેની લિંક પર ક્લિક કરો. અને ડાઉનલોડ કરો. શીખવા માટે Helpમાં જઇ Tutorial પર ક્લિક કરશો. Bulid EXE પર ક્લિક કરી તમારી પઝલ બનાવી શકશો. તમને આ લેખ ગમ્‍યોતો આ લેખની લિંક મિત્રો સાથે શેર કરશો.

http://www.puzzlecreator.com/download/jigsawcreator.exe આ લિંક પર જાઓ

સોમવાર, 14 સપ્ટેમ્બર, 2013

ઓક્સફર્ડ: ચિત્ર સાથે બોલતી મસ્‍ત ડિક્ષનરી

* ઓક્સફર્ડ ચિત્ર શબ્દકોશ બધા 3700 શબ્દો ધ્વનિ અને  ઈમેજો કે જે અર્થ અને ઉચ્ચાર સરળ વપરાશ પૂરો પાડે છે.
* વિદ્યાર્થીઓ સાંભળવા અને વાંચવા માટે, કહે છે, અને કોઇપણ શબ્દ તેઓ શોધખોળ પસંદ કરો જોડણી જાણી શકે છે.
* વોકેબ્યુલરી સરળતાથી ચિત્રાત્મક શબ્દકોષ મારફતે કૌશલ્ય વિકસે છે.
વાર્તાલાપ, જેમ કે * પ્રવૃત્તિઓ, વાંચન, "જોબ ચર્ચા," શ્રુતલેખન, ભૂમિકા ભજવે છે, અને લેખન બોલતા, વાંચન, લેખન, અને સાંભળી માં શબ્દભંડોળ પ્રેક્ટિસ પૂરી પાડે છે.
* વાંચન, સંવાદો, અને વિદ્યાર્થીઓ પોતાના લખવાથી શબ્દો સરળ લુકઅપ હાઈપરલિંક વાળી શબ્દકોષ માટે સંદર્ભ દ્વારા સુવિધા છે.
* ગેમ્સ પ્રોત્સાહિત, સરળતાથી વૈવિધ્યપૂર્ણ મહાવરો પ્રવૃત્તિઓ તક આપે છે.
*  વિદ્યાર્થીઓ પર સ્ક્રીન પ્રેક્ટિસ કરવા માટે અથવા / ચિત્ર શબ્દ પોતાની શબ્દ યાદીઓ પર આધારિત કાર્ડ પ્રિન્ટ સક્રિય કરે છે.

સૌ પ્રથમ Internet Download Manager ડાઉનલોડ કરો  આ લિંક પરથી  http://www.internetdownloadmanager.com/download.html અને તમારા કમ્‍પ્યૂટરમાં ઈન્‍સ્‍ટોલ કરીદો.
ત્‍યાર બાદ Torrent Downloader! ડાઉનલોડ કરો  https://sites.google.com/site/edu4gujarat/documents/Zip.zip?attredirects=0&d=1 આ લિંક પરથી  અને તમારા કમ્‍પ્યૂટરમાં ઈન્‍સ્‍ટોલ કરીદો.
http://search.4shared.com/postDownload/beClbHzp/Oxford_Picture_Dictionary_Inte.html  પર જઇને ફેઇશબુક કે ઇમેઇલથી સાઇન અપ થયા પછી ડાઉનલોડ કરી શકશો. પણ તે પહેલા તમારે યુ-ટોરેન્‍ટનો સોફ્ટવેર ડાઉનલોડ કરી ઈન્‍સ્‍ટોલ કરવો પડશે. કાર્યમાં સફળતા મળે તો જવાબ આપજો જેથી ખબર પડે.
અથવા
આ ફાઇલ ડાઉનલોડ કરો. ફાઇલ ખોલો, અને  યુ-ટોરેન્‍ટનો સોફ્ટવેર ઈન્‍સ્‍ટોલ કરો,પછી Oxford Picture Dictionary Interactive.rar લખેલ ફાઇલ પર ડબલ ક્લિક કરો.

Oxford p d download.zip
https://sites.google.com/site/edu4gujarat/documents/Oxford%20p%20d%20download.zip?attredirects=0&d=1
આ લિંક પરથી  ડાઉનલોડ કરી શકશો.

ગુજરાતી ડિક્ષનરી ડાઉનલોડ કરો......

ગુજરાતી ડિક્ષનરી ડાઉનલોડ કરો..... http://gujaratilexicon.com/resources/GujaratilexiconDictionary.exe આ લિંક પરથી

શું તમારે કમ્પ્યૂટર સાથે ચેશ રમવી છે?

ડાઉનલોડ (લિંક 3.77 m.b.)

આવી કોઇ ચેશ કે ગેઇમ મળે તો કૃપા કરી જણાવશો.
ડાઉનલોડ કરો ત્યારે કોમેન્ટબોક્ષમા yes લખવા વિનંતી.

શનિવાર, 14 એપ્રિલ, 2012

ગૂગલ બૂકના પુસ્‍તકો ડાઉનલોડ કરો સોફ્ટવેરથી

કમલેશ
ગૂગલ બૂકની સુવિધાથી પરિચત હશો. http://books.google.co.in/bkshp?hl=en&tab=wp
કોઇ બૂક સર્ચ કરી વાંચી શકાય છે પણ ડાઉનલોડ કરી શકાતી નથી. તો નીચેની લિંક પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી ઇંસ્ટોલ કરીદો.URL કોપી કરી પેસ્‍ટ કરો અને ડાઉનલોડ કરો.
http://www.gbooksdownloader.com/  આ લેખ શ્રી હિરેનભાઇ મોઢવાડિયાના બ્લોગ પર વાંચ્યો હતો. ખુબ સારો બ્‍લોગ છે તો જસ્‍ટ ક્લિક ધીસ બ્‍લોગ....ટેક્નોરેક્સ ટીચ લેબhttp://ttechlab.wordpress.com/